અરબી સમુદ્રમાં બનશે સિસ્ટમ; ચોમાસું ફરી એક્ટિવ થશે, ગુજરાતમાં આ તારીખથી ધોધમાર વરસાદ

WhatsApp Group Join Now

Monsoon Active Again: હાલ છુટા છવાયા વિસ્તારમાં સારા વરસાદ તથા રેડાં/ઝાપટાની સાથે સાથે ઘણા વિસ્તારમાં વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે.

આગામી દિવસોમાં આજથી 20 તારીખ દરમિયાન પણ હજુ આ જ રીતનું વાતાવરણ યથાવત્ત રહેશે એટલે કે છુટા છવાયા વિસ્તારમાં રેડાં/ઝાપટા તથા ક્યાંક ક્યાંક સારો વરસાદ ચાલુ રહેશે.

અગાહીના અમુક દિવસોમાં રેડાં/ઝાપટા તથા સારા વરસાદનું પ્રમાણ થોડુ વધે તો અમુક દિવસોમાં સાવ નહિવત પ્રમાણ રહેશે એટલે આ રીતે મિશ્રિત વાતાવરણ રહશે. હાલ ઝાપટા અને મધ્યમ વરસાદ અમુક વિસ્તાર ચાલુ રહેશે.

આગાહીના સમય પછી અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવા બાબતે હજુ ઘણા મતભેદ છે. અગામી 20 તારીખ પછી ચોમાસું વધુ સક્રિય થવાનું અનુમાન છે. હાલ રાજસ્થાન દિલ્લી સહિત ઉત્તર ભારતમાં ચોમાસુ સક્રિય છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

ચોમાસાની ધરી હાલ ઉત્તર બાજુ છે. પરંતુ અરબી સમુદ્ર સક્રિય થવાનું ચાલુ કર્યુ છે. તેને લીધે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દરિયા કાંઠાના વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. એટલે હળવા ભારે ઝાપટા પડી રહ્યા છે.

Monsoon Active Again: સૌરાષ્ટ્રના મધ્ય ભાગ સુધી અસર કરશે. બાકીના સૌરાષ્ટ્ર વિસ્તાર વરસાદની ઘટ યથાવત રહેલી છે. અગામી 15 અથવા 17 તારીખ આસપાસ સારા વરસાદની શરૂઆત થાય તેવું અનુમાન છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમથી વરસાદ થવાની સંભાવના છે. સિસ્ટમ શક્તિ શાળી બનશે તો ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વધી શકે છે. આ રાઉન્ડ 17થી 27 વચ્ચે 21થી 24 ખુબ સારો વરસાદ થાય તેવું અનુમાન છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment