ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી ની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં છેલ્લાં ચાર-પાંચ દિવસમાં રૂ. 100થી વધુનો સુધારો જોવા મળ્યો હતો.

વરસાદી માહોલને કારણે ગત સપ્તાહે પણ આવકો થોડી કપાણી હતી અને નાશીકમાં નવી આવકો થોડી લેઈટ થાય તેવી સંભાવના છે. આ સંજોગોમાં ડુંગળી ની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતાં.

ડુંગળી ના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી મર્યાદિત જોવા મળી રહી હોવાથી બજારનો ટોન હાલ પૂરતો હવે સ્ટેબલ રહે તેવી ધારણાં છે.

જો દેશાવરની માંગ વધારે આવશે તો બજારમાં હજી પણ રૂ. 50નો સુધારો થઈ શકે છે, પંરતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો હવે રહ્યાં નથી.

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 487 બોલાયા હતા. જ્યારે જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 451 બોલાયા હતા. તેમજ વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 134થી રૂ. 396 બોલાયા હતા.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

તળાજામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 136થી રૂ. 401 બોલાયા હતા. જ્યારે ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 481 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 35થી રૂ. 531 બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 221થી રૂ. 411 સુધીના બોલાયા હતા.

આજના ડુંગળીના ભાવ, ડુંગળી ભાવ, Onion Price 2024, ડુંગળીના ભાવ, ડુંગળીના બજાર ભાવ, Onion Rate, ડુંગળીના બજાર ભાવ 2024 Loksahay.com
ડુંગળી

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150487
જેતપુર150451
વિસાવદર134396
તળાજા136401
ધોરાજી101481

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા35531
ગોંડલ221411

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી
WhatsApp Group Join Now

Leave a Comment