ડુંગળી ની બજારમાં નીચા ભાવ યથાવત છે અને નબળા માલ ૨૧ રૂપિયે મણ વેચાણ થઈ રહ્યા છે. ડુંગળીની બજારમાં કોઈ મોટા તેજીના સંજોગો નથી, પંરતુ જો સરકાર દ્વારા સપોર્ટ મળે તો બજારને ટેકો મળી શકે છે.
હજી નાશીકમાં સરકાર દ્વારા ખરીદી ચાલુ થઈ નથી. નાફેડે કુલ ત્રણ લાખ ટનની ખરીદીની જાહેરાત કરી છે.
નાશીકમાં એવરેજ ભાવ રૂ.૧૧૪૦ની સપાટી પર છેલ્લા એક સપ્તાહથી ટકી રહ્યાં છે. નાશીકમાં આવક હવે ધીમી ગતિએ થોડી વધી શકે છે.
નાશીકમાં હજી સરકારી ખરીદી શરૂ થઈ નથી. નાફેડ દ્વારા જો ડુંગળીની ખરીદી ચાલુ થાય તો બજારને ટેકો મળે તેવી ધારણાં છે, પરંતુ હાલના સંજોગોમાં કોઈ ખરીદી સમયસર શરૂ થાય તેવું લાગતું નથી.
લાલ ડુંગળી Onion Price
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 62થી રૂ. 205 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 215 બોલાયા હતા.
તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 21થી રૂ. 211 બોલાયા હતા. જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 10થી રૂ. 166 બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price
ભાવનગરમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 150 બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 70થી રૂ. 171 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 128 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 62 | 205 |
ભાવનગર | 125 | 215 |
ગોંડલ | 21 | 211 |
જેતપુર | 10 | 166 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 100 | 150 |
મહુવા | 70 | 171 |
ગોંડલ | 80 | 128 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |