ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી ની બજારમાં દિવાળી પહેલા ખેડૂતોની વેચવાલી વધી હતી અને મહુવા-ગોંડલ-રાજકોટ યાર્ડમાં ડુંગળીની વધારે આવક થઈ હતી.

ખેડૂતો ડુંગલી જેવી નીકળે તેવી એવી ભાવ સારા હોવાથી બજારમાં વેચાણ કરવાના મૂડમાં છે. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.

હાલ સારા માલ બહુ ઓછા આવી રહયાં હોવાથી બજારો મજબૂત છે અને રૂ. 700થી 900 સુધીના ભાવ બોલાય છે.
વેપારીઓ કહે છે કે ખેડૂતો અત્યારે કાચા માલ વધારે લાવે છે અને વરસાદથી જે ડુંગળી ડેમેજ થઈ છે એ વધારે આવી રહી છે.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

આમ ડુંગળીની બજારમાં નબળા માલ વધારે હોવાથી સારા અને નબળા વચ્ચેનો ભાવ ફરક બહુ મોટો થઈ ગયો છે. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે.

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 340થી રૂ. 1003 બોલાયા હતા. જ્યારે જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 716 બોલાયા હતા. તેમજ વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 210થી રૂ. 436 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 220થી રૂ. 961 બોલાયા હતા.

ડુંગળી

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા3401003
જેતપુર121716
વિસાવદર210436
ડુંગળી

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા220961
ડુંગળી

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી

Leave a Comment

Exit mobile version