ડુંગળી
નવરાત્રીને કારણે ડુંગળીની રિટેલ અને હોટલ સેકટરની માંગ ઓછી છે અને બીજી તરફ હવે નવી ડુંગળીની આવકો પણ વધે
તેવી સંભાવનાં છે.
આ દરમિયાન શનિવારે ડુંગળીના ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી, પંરતુ બજારમાં આગળ ઉપર લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારો આધાર રહેલો છે.
ડુંગળીમાં જો વેપારો સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે, પંરતુ વેપારો નહીં આવે તો બજારમાં આગળ ઉપર ભાવ ઘટે તેવી ધારણા છે.
સાઉથની નવી ડુંગળીની આવકો વધી રહી છે અને સરેરાશ બજારમાં હવે કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી.
લાલ ડુંગળી Onion Price 10-10-2024
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 60થી રૂ. 842 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 226થી રૂ. 836 બોલાયા હતા. તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 771 બોલાયા હતા.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજોરામાં કપાસના બજાર ભાવ
સફેદ ડુંગળી Onion Price 10-10-2024
મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 280થી રૂ. 632 બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 60 | 842 |
ગોંડલ | 226 | 836 |
જેતપુર | 121 | 771 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (White Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 280 | 632 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |