ડુંગળી ની બજારમાં દિવાળી પહેલા ખેડૂતોની વેચવાલી વધી હતી અને મહુવા-ગોંડલ-રાજકોટ યાર્ડમાં ડુંગળીની વધારે આવક થઈ હતી.
ખેડૂતો ડુંગલી જેવી નીકળે તેવી એવી ભાવ સારા હોવાથી બજારમાં વેચાણ કરવાના મૂડમાં છે. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.
હાલ સારા માલ બહુ ઓછા આવી રહયાં હોવાથી બજારો મજબૂત છે અને રૂ. 700થી 900 સુધીના ભાવ બોલાય છે.
વેપારીઓ કહે છે કે ખેડૂતો અત્યારે કાચા માલ વધારે લાવે છે અને વરસાદથી જે ડુંગળી ડેમેજ થઈ છે એ વધારે આવી રહી છે.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ
આમ ડુંગળીની બજારમાં નબળા માલ વધારે હોવાથી સારા અને નબળા વચ્ચેનો ભાવ ફરક બહુ મોટો થઈ ગયો છે. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે.
લાલ ડુંગળી Onion Price
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 975 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 651 બોલાયા હતા.
તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 851 બોલાયા હતા. વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 346 બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price
મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 255થી રૂ. 812 બોલાયા હતા.
લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 200 | 975 |
ભાવનગર | 211 | 651 |
જેતપુર | 121 | 851 |
વિસાવદર | 200 | 346 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 255 | 812 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |