ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી ની બજારમાં ભાવ નરમ હતા. ડુંગળીનો આવકો વધી રહી છે અને સામે વપારો મર્યાદિત હોવાથી બજારમાં સારા માલમાં મણે રૂ. 50થી 100નો ઘટાડો જોવા મળ્યો હતો.

ડુંગળી ની બજારમાં હાલ કોઈ મોટી મંદી નથી, કારણ કે જેટલી આવક થાય છે એટલો માલ ખપી જાય છે. ગુજરાતમાંથી અત્યારે દેશાવરની ઘરાકી સારી છે.

જો બજારો થોડી વઘે તો દેશાવરના વપારો પણ વધી જાય તેવી ધારણાં છે. રાજકોટમાં નબળી ક્વોલિટિના ડુંગળી ના ભાવ નીચામાં રૂ. 100 પ્રતિ મણના બોલાય છે.

આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ બજારનો મિશ્ર ટોન દેખાય રહ્યો છે. ડુંગળીમાં જો આવકો વધશે અને સામે લેવાલી ઓછી થશે તો બજારો ઝડપથી નીચા આવી શકે છે.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

વપારીઓ કહે છે કે આખો ડિસેમ્બર મહિનો કોઈ મોટી મંદી આવે તેવા સંજોગો દેખાતા નથી.

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 879 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 801 બોલાયા હતા. તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 801 બોલાયા હતા.

વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 185થી રૂ. 591 બોલાયા હતા. જ્યારે ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 676 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 216થી રૂ. 855 બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 481 સુધીના બોલાયા હતા.

આજના ડુંગળીના ભાવ, ડુંગળી ભાવ, Onion Price 2024, ડુંગળીના ભાવ, ડુંગળીના બજાર ભાવ, Onion Rate, ડુંગળીના બજાર ભાવ 2024 Loksahay.com
ડુંગળી

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા250879
ભાવનગર180801
ગોંડલ121801
વિસાવદર185591
ધોરાજી100676

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા216855
ગોંડલ121481

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી
WhatsApp Group Join Now

Leave a Comment