ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી ની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં છેલ્લાં ચાર-પાંચ દિવસમાં રૂ. 100થી વધુનો સુધારો જોવા મળ્યો હતો.

વરસાદી માહોલને કારણે ગત સપ્તાહે પણ આવકો થોડી કપાણી હતી અને નાશીકમાં નવી આવકો થોડી લેઈટ થાય તેવી સંભાવના છે. આ સંજોગોમાં ડુંગળી ની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતાં.

ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી મર્યાદિત જોવા મળી રહી હોવાથી બજારનો ટોન હાલ પૂરતો હવે સ્ટેબલ રહે તેવી ધારણાં છે.

જો દેશાવરની માંગ વધારે આવશે તો બજારમાં હજી પણ રૂ. 50નો સુધારો થઈ શકે છે, પંરતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો હવે રહ્યાં નથી.

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 469 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 145થી રૂ. 440 બોલાયા હતા. તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 116થી રૂ. 416 બોલાયા હતા.

જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 416 બોલાયા હતા. જ્યારે વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 336 બોલાયા હતા.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

તળાજામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 427 બોલાયા હતા. ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 116થી રૂ. 426 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 452 બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 316 સુધીના બોલાયા હતા.

ડુંગળી

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા120469
ભાવનગર145440
ગોંડલ116416
જેતપુર101416
વિસાવદર130336
તળાજા160427
ધોરાજી116426

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા250452
ગોંડલ211316

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી

Leave a Comment

Exit mobile version