ડુંગળી ની બજારમાં ભાવ નરમ હતા. ડુંગળીનો આવકો વધી રહી છે અને સામે વપારો મર્યાદિત હોવાથી બજારમાં સારા માલમાં મણે રૂ. 50થી 100નો ઘટાડો જોવા મળ્યો હતો.
ડુંગળી ની બજારમાં હાલ કોઈ મોટી મંદી નથી, કારણ કે જેટલી આવક થાય છે એટલો માલ ખપી જાય છે. ગુજરાતમાંથી અત્યારે દેશાવરની ઘરાકી સારી છે.
જો બજારો થોડી વઘે તો દેશાવરના વપારો પણ વધી જાય તેવી ધારણાં છે. રાજકોટમાં નબળી ક્વોલિટિના ડુંગળી ના ભાવ નીચામાં રૂ. 100 પ્રતિ મણના બોલાય છે.
આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ બજારનો મિશ્ર ટોન દેખાય રહ્યો છે. ડુંગળીમાં જો આવકો વધશે અને સામે લેવાલી ઓછી થશે તો બજારો ઝડપથી નીચા આવી શકે છે.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ
વપારીઓ કહે છે કે આખો ડિસેમ્બર મહિનો કોઈ મોટી મંદી આવે તેવા સંજોગો દેખાતા નથી.
લાલ ડુંગળી Onion Price
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 748 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 771 બોલાયા હતા. તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 141થી રૂ. 841 બોલાયા હતા.
જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 621 બોલાયા હતા. જ્યારે વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 144થી રૂ. 506 બોલાયા હતા. તેમજ ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 596થી રૂ. 1025 બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price
મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 222થી રૂ. 601 બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 506 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 200 | 748 |
ભાવનગર | 180 | 771 |
ગોંડલ | 141 | 841 |
જેતપુર | 121 | 621 |
વિસાવદર | 144 | 506 |
ધોરાજી | 596 | 1025 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 222 | 601 |
ગોંડલ | 201 | 506 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |