ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી

ડુંગળીની બજારમાં ભાવ ઉંચી સપાટી પર બેતરફી અથડાય રહ્યા છે. ગુજરાતમાં હજી નવી ડુંગળીની કોઈ મોટી આવક થતી નથી.

રાજકોટ-ગોંડલમાં થોડી- થોડી નવી ડુંગળી આવી રહી છે, પંરતુ હજી મોટી માત્રામાં નવી ડુંગળીની આવકો દિવાળી બાદ શરૂ થાય તેવી ધારણાં છે.

ડુંગળનાં વેપારીઓ કહે છે કે તાજેતરમાં પડેલા વરસાદથી ડુંગળીમાં થોડો બગાડ થયો છે, પરંતુ બહુ કોઈ મોટુ નુકસાન નથી.

ડુંગળી પાંચેક ટકા પાકમાં નુકસાન થયું હોય તેવો અંદાજ છે. દિવાળી બાદ નવી ડુંગળીની આવકમાં વધારો થશે એટલે ભાવ પણ થોડા નીચા આવે તેવી સંભાવનાં છે.

મહુવા પંથકમાં આ વર્ષે લાલ કરતા સફેદ ડુંગળીના વાવેતર વધારે થયા છે, પરિણામે ડિસેમ્બરજાન્યુઆરીમાં સફેદની આવક વધારે થાય તેવું વેપારીઓ કહી રહ્યાં છે.

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 194થી રૂ. 935 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 301થી રૂ. 921 બોલાયા હતા. તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 840 બોલાયા હતા.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 1362 બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 301થી રૂ. 921 સુધીના બોલાયા હતા.

ડુંગળી

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા194935
ગોંડલ301921
જેતપુર211840
ડુંગળી

સફેદ ડુંગળીના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા2001362
ગોંડલ301921
ડુંગળી

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી

Leave a Comment

Exit mobile version