ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી ની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં છેલ્લાં ચાર-પાંચ દિવસમાં રૂ. 100થી વધુનો સુધારો જોવા મળ્યો હતો.

વરસાદી માહોલને કારણે ગત સપ્તાહે પણ આવકો થોડી કપાણી હતી અને નાશીકમાં નવી આવકો થોડી લેઈટ થાય તેવી સંભાવના છે. આ સંજોગોમાં ડુંગળી ની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતાં.

ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી મર્યાદિત જોવા મળી રહી હોવાથી બજારનો ટોન હાલ પૂરતો હવે સ્ટેબલ રહે તેવી ધારણાં છે.

જો દેશાવરની માંગ વધારે આવશે તો બજારમાં હજી પણ રૂ. 50નો સુધારો થઈ શકે છે, પંરતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો હવે રહ્યાં નથી.

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 492 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 165થી રૂ. 495 બોલાયા હતા. તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 261 બોલાયા હતા.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 406 બોલાયા હતા. જ્યારે વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 113થી રૂ. 301 બોલાયા હતા. તેમજ ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 401 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

ભાવનગરમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 220થી રૂ. 315 બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 236થી રૂ. 571 સુધીના બોલાયા હતા.

ડુંગળી

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા151492
ભાવનગર165495
ગોંડલ211261
જેતપુર131406
વિસાવદર113301
ધોરાજી100401

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
ભાવનગર220315
મહુવા236571

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી

Leave a Comment

Exit mobile version