ગજરાતમાં નવી ડુંગળી ની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ સારા માલ બહુ ઓછો આવતો હોવાથી બજારો હાલ પૂરતી સ્ટેબલ છે.
આગામી દિવસોમાં ડુંગળી ના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. ગોંડલ-રાજકોટ બાજુ નવી ડુંગળીની આવકો ઝડપથી વધી રહી છે અને નબળા માલના ભાવ ઘટીને નીચામાં રૂ. 125 પ્રતિ 20 કિલો આસપાસ ક્વોટ થઈ રહ્યાં છે.
ડુંગળી ના સારા માલનો ભાવ તો હજી રૂ. 600ની આસપાસ જ બોલાય છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી, પરંતુ સારા માલની આવક થશે એટલે ભાવમાં ઘટાડો જોવા મળશે.
જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટૉક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ
આગામી દિવસોમાં બજારમાં નાશીકની બજારો કેવી રહે છે અને ટેલ ઘરાકી સારી રહેશે તો બજારમાં આગળ ઉપર વધુ ઘટાડો થાય તેવી પણ ધારણાં દેખાય રહી છે.
લાલ ડુંગળી Onion Price
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 350થી રૂ. 1015 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 225થી રૂ. 876 બોલાયા હતા. તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 696 બોલાયા હતા.
વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 195થી રૂ. 381 બોલાયા હતા. જ્યારે ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 736 બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price
ભાવનગરમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 413થી રૂ. 414 બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 851 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 350 | 1015 |
ભાવનગર | 225 | 876 |
જેતપુર | 121 | 696 |
વિસાવદર | 195 | 381 |
ધોરાજી | 150 | 736 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 413 | 414 |
મહુવા | 300 | 851 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |