ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ગજરાતમાં નવી ડુંગળી ની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ સારા માલ બહુ ઓછો આવતો હોવાથી બજારો હાલ પૂરતી સ્ટેબલ છે.

આગામી દિવસોમાં ડુંગળી ના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. ગોંડલ-રાજકોટ બાજુ નવી ડુંગળીની આવકો ઝડપથી વધી રહી છે અને નબળા માલના ભાવ ઘટીને નીચામાં રૂ. 125 પ્રતિ 20 કિલો આસપાસ ક્વોટ થઈ રહ્યાં છે.

ડુંગળી ના સારા માલનો ભાવ તો હજી રૂ. 600ની આસપાસ જ બોલાય છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી, પરંતુ સારા માલની આવક થશે એટલે ભાવમાં ઘટાડો જોવા મળશે.

જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટૉક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

આગામી દિવસોમાં બજારમાં નાશીકની બજારો કેવી રહે છે અને ટેલ ઘરાકી સારી રહેશે તો બજારમાં આગળ ઉપર વધુ ઘટાડો થાય તેવી પણ ધારણાં દેખાય રહી છે.

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 952 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 232થી રૂ. 840 બોલાયા હતા. તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 681 બોલાયા હતા.

વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 195થી રૂ. 381 બોલાયા હતા. જ્યારે ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 716 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 1100 બોલાયા હતા.

ડુંગળી

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા200952
ભાવનગર232840
જેતપુર125681
વિસાવદર195381
ધોરાજી140716

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા3001100

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી

Leave a Comment

Exit mobile version