ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી ની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ રહ્યા હતા. વરસાદી માહોલ હોવાથી છેલ્લા બે-ત્રણ દિવસ ખેડૂતોના માલની આવક ઓછી પણ હતી અને વેપારો પણ મર્યાદેત હતા.

બીજા રાજ્યમાં વરસાદ હોવાથી ગુજરાતમાંથી ડુંગળી ના વેપારો પણ બહુ ઓછા થયા હતા. ડુંગળી ની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી અને સામે દેશાવરની લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલ છે.

હાલનાં તબક્કે ડુંગળીની બજારમાં મોટી તેજી હવે દેખાતી નથી. વેપારીઓ કહે છે કે ડુગળીની આવકો હવે સ્ટેબલ થશે અને પંદરેક દિવસ ભાવમાં કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી.

આગામી દિવસોમાં બજારમાં વેચવાલી વધશે એટલે ભાવમાં ધીમો ઘસારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 582 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 580 બોલાયા હતા. તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 496 બોલાયા હતા.

વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 110થી રૂ. 396 બોલાયા હતા. જ્યારે તળાજામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 446 બોલાયા હતા. તેમજ ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 481 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

ભાવનગરમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 345 બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 227થી રૂ. 436 સુધીના બોલાયા હતા.

ડુંગળી

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150582
ભાવનગર200580
જેતપુર131496
વિસાવદર110396
તળાજા201446
ધોરાજી121481

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
ભાવનગર180345
મહુવા227436

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી

Leave a Comment

Exit mobile version