સાવધાન/ રેડ એલર્ટ: આગામી 48 કલાક ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

વરસાદ એલર્ટ: લો પ્રેશર સીસ્ટમ અત્યારે દક્ષિણે ભોપાલ, ઉતરે જાંસી અને પશ્વિમે કોટા ઉપર છવાયેલું છે. લો પ્રેશર સંલગ્ન યુએસી સરફેસ લેવલ સપાટીથી 7.3 કીમીની ઉંચાઇ સૂધી છવાયેલું છે અને દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ જોવાં મળે છે.

ઓફ શોર ટ્રફ કોન્કણથી કેરલ સૂધી સક્રિય છે, મોનસૂન એક્શીસ (ચોમાસું ધરી) નો પશ્ચીમ છેડો નોર્મલ પોઝીશન કરતા વધું પડતો દક્ષિણમાં સરકેલો છે, તો પુવૅ છેડો નોર્મલ પોઝીશનમાં જ ગણી શકાય, ચોમાસું ધરી દરીયાઇ સપાટીથી પોણો કીલોમીટર ઉંચાઈએ છે.

આગામી બે દીવસમાં લો પ્રેશર ઉતર પશ્ચીમ દીશામાં આગળ વધવા માટેની તમામ પરિસ્થિતી અનુકુળ છે, જે 26થી 27 ઓગષ્ટમાં ઉતર ગુજરાત, કચ્છ અને દક્ષિણી રાજસ્થાન બોડૅર તરફ આગળ વધશે.

લો પ્રેશરને અરબી સમુદ્રનો પુરો સપોર્ટ મળે એટલે સિસ્ટમ વધૂ મજબૂત બનીને વેલમાકૅ લો પ્રેશરથી ડીપ્રેશન સુધી મજબુત થઇને ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ લાવસે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

સાથે ઓફ શોર ટ્રફ વધુ સક્રિય થઈને કેરલથી દક્ષીણ ગુજરાત સુધી સક્રીય થઈ જસે. 26થી 30 ઓગષ્ટ સુધીમાં આખા ગુજરાત રાજ્યમાં સાવૅત્રીક વરસાદ થશે.

વરસાદ એલર્ટ: જેમાં ઉતર ગુજરાત, કચ્છ, મધ્ય પુવૅ ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના પશ્વીમી ભાગોમાં અતિભારે વરસાદ થાસે.

ઓલ ઓવર વરસાદની માત્રા 2 ઇંચથી 5 ઈચ સુધી રહી શકે છે. તો સીમીત વિસ્તારમાં 10 ઇંચથી 16 કે 17 ઇંચ સૂધી રહી શકે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment