અશોકભાઇ પટેલની મોટી આગાહી: નવું લો પ્રેશર, આ તારીખથી ફરી વરસાદનું જોર વધશે

WhatsApp Group Join Now

અશોક પટેલ આગાહી: વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે, કચ્છ પરનું ડીપ ડીપ્રેશન ગઈ કાલે નોર્થ ઈસ્ટ અરબી સમુદ્રમાં પ્રવેશતા ચક્રવાતી તોફાનમાં પરિવતીત થયુ હતુ.

સિસ્ટમ્સ મુખ્યત્વે પશ્ચિમ તરફ ગતિ કરે છે એટલે કે આપણાથી દુર જાય છે. આજથી અસર ઓછી જોવા મળશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું હતું.

બંગાળની ખાડીનું લો પ્રેશર ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધતી વખતે, તે આગામી બે દિવસ દરમિયાન મધ્ય પશ્ચિમ અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં થવાની શક્યતા છે.

વૈધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તા. આજથી 6 સપ્ટેમ્બર 2024 સુધીની આગાહી કરતાં જણાવેલ કે, કચ્છની નજીકની સિસ્ટમ્સ મુખ્યત્વે ગુજરાતથી દૂર જતાં તેની અસરમાં ઘટાડો થશે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

નવી લો પ્રેશર સિસ્ટમ્સ ઘણા દિવસો સુધી સક્રિય રહી શકે છે અને આગાહીના સમયગાળા માટે તેની અસર 2/3 સપ્ટેમ્બરથી ગુજરાત રિજિયનને કરે તેવી ધારણા છે.

અશોક પટેલ આગાહી: ગુજરાત રિજિયનની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ અને કવરેજ રહેશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment