વાતાવરણમાં પલટો; ગરમી-ઉકળાટ વચ્ચે આજે આ જિલ્લામાં થશે ભારે વરસાદ

WhatsApp Group Join Now

ભારે વરસાદ: ગઈકાલે દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત, લાગુ મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ પૂર્વ / દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો.

આજે હજુ દક્ષિણ ગુજરાત, લાગુ મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદની સારી શક્યતા છે.

બપોર પછીથી દક્ષિણ ગુજરાતથી શરૂઆત થઈને પછી મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ પૂર્વ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારો માં આજે પણ સારા વરસાદની શક્યતા રહેશે.

ભારે વરસાદ: આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્ર, લાગુ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની સંભાવના છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની થોડી સંભાવના છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

કાલ એટલે કે 22 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં વધારો થતો જોવા મળશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત લાગુ મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદમાં વધારો થઈ શકે છે.

આ સાથે જ 23 તારીખથી વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ જશે અને વરસાદનો આ રાઉન્ડ ઘણો લાંબો ચાલશે. એક પછી એક સિસ્ટમ આવે તેવી શક્યતા છે અને તેની અસરથી રાજ્યમાં બધી બાજુ સારાથી ભારે વરસાદની શક્યતા છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment