Gujarat Rainfall Information: ચોમાસું અડધા ઉપર પુર્ણ થઈ ગયું છે ત્યારે દેશ લેવલ પર અત્યાર સુધીમાં સામાન્ય કરતા 7% વધારે વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્ય લેવલે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 17% વધારે વરસાદ પડ્યો છે.
ગુજરાત સબ ડિવિઝનમાં સામાન્ય કરતા 4% વધારે વરસાદ પડ્યો છે. વરસાદના આ આંકડા એવરેજ હોય છે. ક્યાંક વધુ ને ક્યાંક ઓછો વરસાદ હોય શકે છે.
સૌરાષ્ટ્ર કચ્છ સબ ડિવિઝનમાં સામાન્ય કરતા 39% વધારે વરસાદ પડ્યો છે. એવરેજ હોય અમુક જગ્યાએ વધારે અને અમુક જગ્યાએ ઓછો વરસાદ હોય શકે છે.
ગુજરાતમાં જિલ્લા લેવલે સામાન્ય કરતા સૌથી વધુ વરસાદ વાળા જિલ્લાઓમાં દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને કચ્છમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ થયો છે.
Gujarat Rainfall Information: ગુજરાતમાં જિલ્લા લેવલે સામાન્ય કરતા ઓછો વરસાદ થયો હોય તેવા જિલ્લાઓમાં સુરેદ્રનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
બાકી બધા જિલ્લામાં એવરેજ આંકડા મુજબ સામાન્ય વરસાદ થયો છે. જિલ્લા લેવલે ફક્ત 5/6 જિલ્લામાં ઓછો વરસાદ થયો છે પરંતુ ઘણા જિલ્લા એવા છે કે ત્યાં એકાદ બે તાલુકા બાદ કરીએ તો બાકી બધે વરસાદની ઘટ છે.
મધ્ય સૌરાષ્ટ્ર લાગુ ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, જેતપુર, કોટડા સાંગાણી, જસદણ, પડધરી, ધ્રોલ, લાલપુર, જામનગર, વીંછિયા, ચોટીલા, વાંકાનેર, મૂળી, વઢવાણ, હળવદ, માળિયા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, થાન, સાયલા અને લિંબડીમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે.
પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર, ભાવનગર, ઘોઘા, જેસર, પાલીતાણા, તળાજા, ઉમરાળા, વલ્લભીપુર, અમરેલી, ધારી, જાફરાબાદ, લાઠી, લીલીયા, સાવરકુંડલા, ઉના અને ગીરગઢડામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાત અને કચ્છના રાપર, ભચાઉ, ચાણસ્મા, હારીજ, પાટણ, રાધનપુર, સમી, સરસ્વતી, શેખશ્વર, સિધ્ધપુર, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, પાલનપુર, સૂઇગામ, થરાદ, વાવ, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વડનગર અને વિજાપુરમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
ઉત્તર ગુજરાતના હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પોષીના, વડાલી, વિજયનગર, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ, ગાંધીનગર અને કલોલમાં પણ ઓછો વરસાદ થયો છે.
પૂર્વ ગુજરાતના દાહોદ, દેવગઢ બારીયા, ગરબાડા, ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, સિંગવડ, સંજેલી, બાલાસિનોર, કડાણા, ખાનપુર, લુણાવાડા, સંતરામપુર, ઘોઘંબા, ગોધરા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા હડફ, શેહરા, બોડેલી, છોટા ઉદેપુર, જેતપુર પાવી, નસવાડી, કવાંટ અને સંખેડામાં પણ ઓછો વરસાદ પડ્યો છે.
મધ્ય ગુજરાતના અમદાવાદ, બાવળા, દસક્રોઈ, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, માંડલ, સાણંદ, વિરમગામ, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, ખેડા, મહેમદાવાદ, ઠાસરા, વસો, આણંદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા, ઉમરેઠ, ડભોઇ, ડેસર, સાવલી, વાઘોડિયા અને વડોદરામાં ઓછો વરસાદ નોંધાયો છે.
આ સિવાય દક્ષિણ ગુજરાતના ગરુડેશ્વર, ચોરાસી, માંડવી, આહવા, વઘઇ અને સુબીરમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.