ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજોરામાં ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળી:

ડુંગળીની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ જેવા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. ગુજરાતમાં ચાલુ સપ્તાહથી નવી ડુંગળીની આવકો વધે તેવી સંભાવના છે.

વરસાદ હવે અટકી ગયો હોવાથી અને ચાલુ સપ્તાહમાં સાવ વિરામ લે તેવી સંભાવનાએ ધીમી ગતિએ નવી ડુંગળીની આવકો વધતી જાય તેવી ધારણા છે.

રાજકોટ-ગોંડલમાં 50થી 70 કટ્ટા જેવી નવી ડુંગળીની આવકો થાય છે. સાઉથમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે અને હુબલીથી દક્ષિણ ગુજરાતનાં સેન્ટરમાં રોજની 5થી 10 ગાડીની આવકો થાય છે, જેને કારણે નાશીકના વેપારો ઘટી ગયા છે.

લાલ ડુંગળી Onion Price 30-09-2024

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 165થી રૂ. 890 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 311થી રૂ. 901 બોલાયા હતા.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજોરામાં કપાસના બજાર ભાવ

તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 786 બોલાયા હતા. વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 354થી રૂ. 856 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price 30-09-2024

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 650 બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા165890
ગોંડલ311901
જેતપુર151786
વિસાવદર354856
ડુંગળી

સફેદ ડુંગળીના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા200650
ડુંગળી

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
WhatsApp Group Join Now

Leave a Comment