ફરી થશે મેઘતાંડવ; અરબી સમુદ્રની નવી સિસ્ટમથી રાજ્યના આ વિસ્તારોમાં થશે અતિવૃષ્ટિ

WhatsApp Group Join Now

Weather Forecast: પશ્ચિમ સૌરાષ્ટ્ર કાંઠે એક સર્ક્યુલેશન સર્જાયુ છે. તેને લીધે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે ઝાપટા અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ શક્યતા આગાહી રહેલી છે.

મધ્ય રાત્રે સોરાષ્ટ્ર દક્ષિણ કાંઠા વિસ્તારમાં ભારે ઝાપટા અને અમુક વિસ્તાર વહેલી સવારે વરસાદ જોવા મળ્યો હતો. પક્ષિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ અને ઝાપટા જોવા મળ્યો હતો. થન્ડર સ્ટ્રોમ બને તેવા ચાન્સ પણ રહેલા છે.

રાજ્યમાં ગાજવીજ સાથે ઝાપટા અને ભારે પવન સાથે તોફાની ઝાપટા પડશે. મધ્ય સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તાર વરસાદની શક્યતા રહેશે. કચ્છમાં પણ ઝાપટા અને અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે.

રાજ્યમાં વરસાદનો હવે જે રાઉન્ડ આવશે તે ભુક્કા બોલાવશે. વરસાદના આ રાઉન્ડમાં લીલો દુષ્કાળ સર્જાય શકે છે. તેવું વાતાવરણ અરબી સમુદ્રની સિસ્ટમને લીધે ઉતપન્ન થઈ શકે છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

રાજ્યમાં 20 ઓગસ્ટ પછી અતિવૃષ્ટિ જેવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રની દરિયા પટ્ટી લાગુ અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, સુત્રાપાડા અને પોરબંદર પટ્ટામાં વરસાદ ભુક્કા બોલાવી શકે છે.

Weather Forecast: માણાવદર, મેંદરડા, અજાબ, જૂનાગઢ, ગિરનાર પર્વત જેવા વિસ્તારમાં તોફાની વરસાદ થાશે. અરબી સમુદ્ર આ સિસ્ટમ મજબૂત થઈને સૌરાષ્ટ્રમાં આવાની શક્યતા રહેશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment