ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજોરામાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી ભાવ

ડુંગળીની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ જેવા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. ગુજરાતમાં ચાલુ સપ્તાહથી નવી ડુંગળીની આવકો વધે તેવી સંભાવના છે.

વરસાદ હવે અટકી ગયો હોવાથી અને ચાલુ સપ્તાહમાં સાવ વિરામ લે તેવી સંભાવનાએ ધીમી ગતિએ નવી ડુંગળીની આવકો વધતી જાય તેવી ધારણા છે.

ડુંગળી ભાવ રાજકોટ-ગોંડલમાં 50થી 70 કટ્ટા જેવી નવી ડુંગળીની આવકો થાય છે. સાઉથમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે અને હુબલીથી દક્ષિણ ગુજરાતનાં સેન્ટરમાં રોજની 5થી 10 ગાડીની આવકો થાય છે, જેને કારણે નાશીકના વેપારો ઘટી ગયા છે.

લાલ ડુંગળી Onion Price 05-10-2024

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 166થી રૂ. 929 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 281થી રૂ. 901 બોલાયા હતા.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજોરામાં કપાસના બજાર ભાવ

તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 541 બોલાયા હતા. વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 340થી રૂ. 596 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price 05-10-2024

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 170થી રૂ. 801 બોલાયા હતા.

ડુંગળી ભાવ

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા166929
ગોંડલ281901
જેતપુર131541
વિસાવદર340596
ડુંગળી ભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા170801
ડુંગળી ભાવ

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી ભાવ
WhatsApp Group Join Now

Leave a Comment