ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી ની બજારમાં ઘરાકીના અભાવે સારા માલના ભાવ રૂ. 20થી 30 ઘટી ગયા છે. આગામી દિવસોમા નવી ડુંગળીની આવક આવશે એટલે ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી શકે છે.

ગુજરાતમાં દિવાળી બાદ નવી ડુંગળીની આવકો સારી માત્રામાં વધે તેવી ધારણાં છે. વેપારીઓ કહે છેકે તાજેતરમાં પડેલા વરસાદને કારણે માલ થોડો ડેમેજ થયો છે, પંરતુ બહુ મોટી મંદી હાલ દેખાતી નથી.

દિવાળી પછી નવાની આવકો વધશે તેમ બજારો નીચા આવશે. હજી જૂના સ્ટોકના માલ આવી રહ્યાં છે અને તેમાં સારા માલ છે તેના ભાવ ઉંચા ક્વોટ થાય છે.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

સાઉથની ડુંગળી પણ ગુજરાતમાં રેગ્યુલર આવી રહી હોવાથી લોકલની બજારમાં પ્રેશર આવે તેવી ધારણાં છે.

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળી ના ભાવ રૂ. 110થી રૂ. 900 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળી ના ભાવ રૂ. 271થી રૂ. 931 બોલાયા હતા. તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 871 બોલાયા હતા.

વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 321થી રૂ. 921 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 1092 બોલાયા હતા.

આજના ડુંગળીના ભાવ, ડુંગળી ભાવ, Onion Price 2024, ડુંગળીના ભાવ, ડુંગળીના બજાર ભાવ, Onion Rate, ડુંગળીના બજાર ભાવ 2024 Loksahay.com
ડુંગળી

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા110900
ગોંડલ271931
જેતપુર121871
વિસાવદર321921
ડુંગળી

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા2001092
ડુંગળી

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી
WhatsApp Group Join Now

Leave a Comment