ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી ની બજારમાં વધતી આવત વચ્ચે ભાવમાં અન્ડરટોન નરમ દેખાય રહ્યો છે. સફેદ ડુંગળી ના ભાવ મહુવામાં વધીને જૂના માલમાં રૂ. 1450 સુધીનાં ક્વોટ થયા હતા, જોકે આવો માલ બહુ ઓછો આવી રહ્યો છે.

જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટૉક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.

આગામી વસોમાં બજારમાં નાશીકની બજારો કેવી રહે છે અને ટેલ ઘરાકી સારી રહેશે તો બજારમાં આગળ ઉપર વધુ ઘટાડો થાય તેવી પણ ધારણાં દેખાય રહી છે.

નિકાસકારોએ કહ્યું કે અમને ગુજરાતમાંથી ડુંગળીની નિકાસ કરવાનો ઓર્ડર મળ્યો છે. આ અથાણાંના ડુંગળી છે જેનો ઉપયોગ બેંગ્લોર ગુલાબ ડુંગળીને બદલે કરી શકાય છે,” એમ એગ્રી કોમોડિટી એક્સપોર્ટ એસોસિએશનનાં પ્રમુખ મદન પ્રકાશે જણાવ્યું હતું.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

ગુજરાતની ડુંગળીનો ઉપયોગ અથાણાં માટે થાય છે અને તેને બેંગલોર ગુલાબ ડુંગળીના વિકલ્પ તરીકે જોવામાં આવેછે. “બેંગલુરુ ગુલાબ ડુંગળીની કિંમત 1300 ડોલર પ્રતિ ટન છે,”

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 758 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 212થી રૂ. 685 બોલાયા હતા. તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 661 બોલાયા હતા.

વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 376 બોલાયા હતા. જ્યારે ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 601 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 785 બોલાયા હતા.

આજના ડુંગળીના ભાવ, ડુંગળી ભાવ, Onion Price 2024, ડુંગળીના ભાવ, ડુંગળીના બજાર ભાવ, Onion Rate, ડુંગળીના બજાર ભાવ 2024 Loksahay.com
ડુંગળી

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150758
ભાવનગર212685
જેતપુર200661
વિસાવદર180376
ધોરાજી80601

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા160785

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી
WhatsApp Group Join Now

Leave a Comment