ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ગજરાતમાં નવી ડુંગળી ની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ સારા માલ બહુ ઓછો આવતો હોવાથી બજારો હાલ પૂરતી સ્ટેબલ છે.

આગામી દિવસોમાં ડુંગળી ના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. ગોંડલ-રાજકોટ બાજુ નવી ડુંગળીની આવકો ઝડપથી વધી રહી છે અને નબળા માલના ભાવ ઘટીને નીચામાં રૂ. 125 પ્રતિ 20 કિલો આસપાસ ક્વોટ થઈ રહ્યાં છે.

ડુંગળી ના સારા માલનો ભાવ તો હજી રૂ. 600ની આસપાસ જ બોલાય છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી, પરંતુ સારા માલની આવક થશે એટલે ભાવમાં ઘટાડો જોવા મળશે.

જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટૉક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

આગામી દિવસોમાં બજારમાં નાશીકની બજારો કેવી રહે છે અને ટેલ ઘરાકી સારી રહેશે તો બજારમાં આગળ ઉપર વધુ ઘટાડો થાય તેવી પણ ધારણાં દેખાય રહી છે.

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 952 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 216થી રૂ. 710 બોલાયા હતા. તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 671 બોલાયા હતા.

વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 155થી રૂ. 331 બોલાયા હતા. જ્યારે ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 701 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 866 બોલાયા હતા.

આજના ડુંગળીના ભાવ, ડુંગળી ભાવ, Onion Price 2024, ડુંગળીના ભાવ, ડુંગળીના બજાર ભાવ, Onion Rate, ડુંગળીના બજાર ભાવ 2024 Loksahay.com
ડુંગળી

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા151952
ભાવનગર216710
જેતપુર121671
વિસાવદર155331
ધોરાજી100701

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા300866

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી
WhatsApp Group Join Now

Leave a Comment