ડુંગળી ની બજારમાં નીચા ભાવ યથાવત છે અને નબળા માલ ૨૧ રૂપિયે મણ વેચાણ થઈ રહ્યા છે. ડુંગળીની બજારમાં કોઈ મોટા તેજીના સંજોગો નથી, પંરતુ જો સરકાર દ્વારા સપોર્ટ મળે તો બજારને ટેકો મળી શકે છે.
હજી નાશીકમાં સરકાર દ્વારા ખરીદી ચાલુ થઈ નથી. નાફેડે કુલ ત્રણ લાખ ટનની ખરીદીની જાહેરાત કરી છે.
નાશીકમાં એવરેજ ભાવ રૂ.૧૧૪૦ની સપાટી પર છેલ્લા એક સપ્તાહથી ટકી રહ્યાં છે. નાશીકમાં આવક હવે ધીમી ગતિએ થોડી વધી શકે છે.

નાશીકમાં હજી સરકારી ખરીદી શરૂ થઈ નથી. નાફેડ દ્વારા જો ડુંગળીની ખરીદી ચાલુ થાય તો બજારને ટેકો મળે તેવી ધારણાં છે, પરંતુ હાલના સંજોગોમાં કોઈ ખરીદી સમયસર શરૂ થાય તેવું લાગતું નથી.
લાલ ડુંગળી Onion Price
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 40થી રૂ. 268 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 26થી રૂ. 191 બોલાયા હતા. તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 31થી રૂ. 156 બોલાયા હતા.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ
સફેદ ડુંગળી Onion Price
મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 60થી રૂ. 201 બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 40થી રૂ. 116 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 40 | 268 |
ગોંડલ | 26 | 191 |
જેતપુર | 31 | 156 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 60 | 201 |
ગોંડલ | 40 | 116 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |