ગજરાતમાં નવી ડુંગળી ની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ સારા માલ બહુ ઓછો આવતો હોવાથી બજારો હાલ પૂરતી સ્ટેબલ છે.
આગામી દિવસોમાં ડુંગળી ના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. ગોંડલ-રાજકોટ બાજુ નવી ડુંગળીની આવકો ઝડપથી વધી રહી છે અને નબળા માલના ભાવ ઘટીને નીચામાં રૂ. 125 પ્રતિ 20 કિલો આસપાસ ક્વોટ થઈ રહ્યાં છે.
ડુંગળી ના સારા માલનો ભાવ તો હજી રૂ. 600ની આસપાસ જ બોલાય છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી, પરંતુ સારા માલની આવક થશે એટલે ભાવમાં ઘટાડો જોવા મળશે.
જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટૉક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ
આગામી દિવસોમાં બજારમાં નાશીકની બજારો કેવી રહે છે અને ટેલ ઘરાકી સારી રહેશે તો બજારમાં આગળ ઉપર વધુ ઘટાડો થાય તેવી પણ ધારણાં દેખાય રહી છે.
લાલ ડુંગળી Onion Price
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 982 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 8003 બોલાયા હતા. તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 191થી રૂ. 771 બોલાયા હતા.
જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 141થી રૂ. 751 બોલાયા હતા. જ્યારે વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 163થી રૂ. 551 બોલાયા હતા. તેમજ ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 646 બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price
મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 800થી રૂ. 1041 બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 300 | 982 |
ભાવનગર | 200 | 8003 |
ગોંડલ | 191 | 771 |
જેતપુર | 141 | 751 |
વિસાવદર | 163 | 551 |
ધોરાજી | 151 | 646 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 800 | 1041 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |