ડુંગળી ની બજારમાં દિવાળી પહેલા ખેડૂતોની વેચવાલી વધી હતી અને મહુવા-ગોંડલ-રાજકોટ યાર્ડમાં ડુંગળીની વધારે આવક થઈ હતી.
ખેડૂતો ડુંગલી જેવી નીકળે તેવી એવી ભાવ સારા હોવાથી બજારમાં વેચાણ કરવાના મૂડમાં છે. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.
હાલ સારા માલ બહુ ઓછા આવી રહયાં હોવાથી બજારો મજબૂત છે અને રૂ. 700થી 900 સુધીના ભાવ બોલાય છે.
વેપારીઓ કહે છે કે ખેડૂતો અત્યારે કાચા માલ વધારે લાવે છે અને વરસાદથી જે ડુંગળી ડેમેજ થઈ છે એ વધારે આવી રહી છે.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ
આમ ડુંગળીની બજારમાં નબળા માલ વધારે હોવાથી સારા અને નબળા વચ્ચેનો ભાવ ફરક બહુ મોટો થઈ ગયો છે. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે.
લાલ ડુંગળી Onion Price
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 918 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 297થી રૂ. 872 બોલાયા હતા. તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 241થી રૂ. 1031 બોલાયા હતા.
જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 1026 બોલાયા હતા. જ્યારે વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 235થી રૂ. 441 બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price
મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 204થી રૂ. 955 બોલાયા હતા.
લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 125 | 918 |
ભાવનગર | 297 | 872 |
ગોંડલ | 241 | 1031 |
જેતપુર | 131 | 1026 |
વિસાવદર | 235 | 441 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 204 | 955 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |