ડુંગળી ની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં છેલ્લાં ચાર-પાંચ દિવસમાં રૂ. 100થી વધુનો સુધારો જોવા મળ્યો હતો.
વરસાદી માહોલને કારણે ગત સપ્તાહે પણ આવકો થોડી કપાણી હતી અને નાશીકમાં નવી આવકો થોડી લેઈટ થાય તેવી સંભાવના છે. આ સંજોગોમાં ડુંગળી ની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતાં.
ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી મર્યાદિત જોવા મળી રહી હોવાથી બજારનો ટોન હાલ પૂરતો હવે સ્ટેબલ રહે તેવી ધારણાં છે.
જો દેશાવરની માંગ વધારે આવશે તો બજારમાં હજી પણ રૂ. 50નો સુધારો થઈ શકે છે, પંરતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો હવે રહ્યાં નથી.
લાલ ડુંગળી Onion Price
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 472 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 321 બોલાયા હતા. તેમજ વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 132થી રૂ. 276 બોલાયા હતા.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ
તળાજામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 435 બોલાયા હતા. જ્યારે ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 70થી રૂ. 446 બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price
મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 431 બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 321 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 150 | 472 |
ગોંડલ | 211 | 321 |
વિસાવદર | 132 | 276 |
તળાજા | 180 | 435 |
ધોરાજી | 70 | 446 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 200 | 431 |
ગોંડલ | 211 | 321 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |