ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી

સૌરાષ્ટ્રમાં રાજકોટ-ગોંડલ સહિત મહુવા પંથકમાં પણ નવી ડુંગળીની આવકો વધી રહી છે. રાજકોટમાં આજે 20 હજાર કટ્ટા ઉપરની આવક જોવા મળી હતી.

નવી લાલ ડુંગળીની આવકો હવે વધવા લાગી હોવાથી ભાવમાં રૂ. 25થી 50નો ક્વોલિટી મુજબનો ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે નોન ઉત્પાદક રાજ્યોમાં નાશીકથી કાંદા એક્સપ્રેસ ટ્રેન મારફતે ડુંગળી મોકલવામાં આવી રહી છે અને નવા પાકની આવકો હવે વધવા લાગી છે.

જોકે નાશીકમાં હજી સિઝન લેઈટ છે અને ચોમાસું ડુંગળીનો પાક હજી બજારમાં આવતો નથી. આ વર્ષે ચોમાસું પાકમાં ડેમેજ વધારે હોવાથી નવી આવકો વધવા છત્તા ભાવમાં કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા
નથી, પંરતુ બજારો એકવાર રૂ. 100થી 200 નીકળી જશે.

ગુજરાતમાં નવી લાલની આવકો વધી રહી છે અને એકાદ સપ્તાહમાં આવકો હાલની છે તેના કરતાં ૫૦થી ૧૦૦ ટકા સેન્ટર મુજબ વધારો થઈ શકે છે. દેશાવરની ડિમાન્ડ ઓછી છે.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

સારા અને સુકા માલો વધારે આવશે તો દેશાવરના ગાડીના વેપારો ચાલુ થાય તેવી ધારણા છે. મહુવાથી અત્યારે બીજા રાજ્યોની ઈન્કવાયરી સારી છે, પરંતુ માલ સેન્ટર સુધી પહોંચી શકે તેવો ટકાઉ માલ આવતો નથી.

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 622 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 111થી રૂ. 891 બોલાયા હતા.

તેમજ વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 161થી રૂ. 311 બોલાયા હતા. ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 650 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 670 બોલાયા હતા.

આજના ડુંગળીના ભાવ, ડુંગળી ભાવ, Onion Price 2024, ડુંગળીના ભાવ, ડુંગળીના બજાર ભાવ, Onion Rate, ડુંગળીના બજાર ભાવ 2024 Loksahay.com
ડુંગળી

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા140622
ગોંડલ111891
વિસાવદર161311
ધોરાજી100650

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150670

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી
WhatsApp Group Join Now

Leave a Comment