ડુંગળી ની બજારમાં ઘરાકીના અભાવે સારા માલના ભાવ રૂ. 20થી 30 ઘટી ગયા છે. આગામી દિવસોમા નવી ડુંગળીની આવક આવશે એટલે ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી શકે છે.
ગુજરાતમાં દિવાળી બાદ નવી ડુંગળીની આવકો સારી માત્રામાં વધે તેવી ધારણાં છે. વેપારીઓ કહે છેકે તાજેતરમાં પડેલા વરસાદને કારણે માલ થોડો ડેમેજ થયો છે, પંરતુ બહુ મોટી મંદી હાલ દેખાતી નથી.
દિવાળી પછી નવાની આવકો વધશે તેમ બજારો નીચા આવશે. હજી જૂના સ્ટોકના માલ આવી રહ્યાં છે અને તેમાં સારા માલ છે તેના ભાવ ઉંચા ક્વોટ થાય છે.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ
સાઉથની ડુંગળી પણ ગુજરાતમાં રેગ્યુલર આવી રહી હોવાથી લોકલની બજારમાં પ્રેશર આવે તેવી ધારણાં છે.
લાલ ડુંગળી Onion Price
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 913 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 301થી રૂ. 926 બોલાયા હતા.
તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 866 બોલાયા હતા. વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 756 બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price
મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 4100થી રૂ. 4300 બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 1251થી રૂ. 1252 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 100 | 913 |
ગોંડલ | 301 | 926 |
જેતપુર | 121 | 866 |
વિસાવદર | 300 | 756 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 4100 | 4300 |
ગોંડલ | 1251 | 1252 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |