ડુંગળી ની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં છેલ્લાં ચાર-પાંચ દિવસમાં રૂ. 100થી વધુનો સુધારો જોવા મળ્યો હતો.
વરસાદી માહોલને કારણે ગત સપ્તાહે પણ આવકો થોડી કપાણી હતી અને નાશીકમાં નવી આવકો થોડી લેઈટ થાય તેવી સંભાવના છે. આ સંજોગોમાં ડુંગળી ની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતાં.
ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી મર્યાદિત જોવા મળી રહી હોવાથી બજારનો ટોન હાલ પૂરતો હવે સ્ટેબલ રહે તેવી ધારણાં છે.
જો દેશાવરની માંગ વધારે આવશે તો બજારમાં હજી પણ રૂ. 50નો સુધારો થઈ શકે છે, પંરતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો હવે રહ્યાં નથી.
લાલ ડુંગળી Onion Price
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 175થી રૂ. 508 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 516 બોલાયા હતા. તેમજ જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 426 બોલાયા હતા.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ
વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 144થી રૂ. 456 બોલાયા હતા. જ્યારે તળાજામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 482 બોલાયા હતા. તેમજ ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 426 બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price
ભાવનગરમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 330થી રૂ. 336 બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 289થી રૂ. 427 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 256થી રૂ. 351 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |