ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોમાં ડુંગળીના બજાર ભાવ

ડુંગળી ની બજારમાં વધતી આવત વચ્ચે ભાવમાં અન્ડરટોન નરમ દેખાય રહ્યો છે. સફેદ ડુંગળી ના ભાવ મહુવામાં વધીને જૂના માલમાં રૂ. 1450 સુધીનાં ક્વોટ થયા હતા, જોકે આવો માલ બહુ ઓછો આવી રહ્યો છે.

જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટૉક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.

આગામી વસોમાં બજારમાં નાશીકની બજારો કેવી રહે છે અને ટેલ ઘરાકી સારી રહેશે તો બજારમાં આગળ ઉપર વધુ ઘટાડો થાય તેવી પણ ધારણાં દેખાય રહી છે.

નિકાસકારોએ કહ્યું કે અમને ગુજરાતમાંથી ડુંગળીની નિકાસ કરવાનો ઓર્ડર મળ્યો છે. આ અથાણાંના ડુંગળી છે જેનો ઉપયોગ બેંગ્લોર ગુલાબ ડુંગળીને બદલે કરી શકાય છે,” એમ એગ્રી કોમોડિટી એક્સપોર્ટ એસોસિએશનનાં પ્રમુખ મદન પ્રકાશે જણાવ્યું હતું.

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ

ગુજરાતની ડુંગળીનો ઉપયોગ અથાણાં માટે થાય છે અને તેને બેંગલોર ગુલાબ ડુંગળીના વિકલ્પ તરીકે જોવામાં આવેછે. “બેંગલુરુ ગુલાબ ડુંગળીની કિંમત 1300 ડોલર પ્રતિ ટન છે,”

લાલ ડુંગળી Onion Price

મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 791 બોલાયા હતા. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 716 બોલાયા હતા. તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 861 બોલાયા હતા.

જેતપુરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 111થી રૂ. 631 બોલાયા હતા. જ્યારે વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 175થી રૂ. 351 બોલાયા હતા. તેમજ ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 651થી રૂ. 841 બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 866 બોલાયા હતા.

આજના ડુંગળીના ભાવ, ડુંગળી ભાવ, Onion Price 2024, ડુંગળીના ભાવ, ડુંગળીના બજાર ભાવ, Onion Rate, ડુંગળીના બજાર ભાવ 2024 Loksahay.com
ડુંગળી

લાલ ડુંગળીના બજાર ભાવ (Red Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150791
ભાવનગર200716
ગોંડલ151861
જેતપુર111631
વિસાવદર175351
ધોરાજી651841

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા200866

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
ડુંગળી
WhatsApp Group Join Now

Leave a Comment