Thunderstorm Forecast Change: વેહલી સવારથી પશ્ચિમ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગઈ કાલે રાત્રે રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં અમુક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો.
વેહલી સવારથી દ્વારકા, ખંભાળિયા, જામનગર, લાલપુર અને પોરબંદર જિલ્લાના પણ અમુક વિસ્તારો સહિત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ છે.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ રાત્રે વરસાદ થયો હતો અને હજી પણ વરસાદ ચાલુ છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને કચ્છમાં સારો વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ
બનાસકાંઠા સહિત અમુક વિસ્તારોમાં હજુ પણ રાત સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ પણ થોડો સમય વરસાદ ચાલુ રહેશે.
દ્વારકા, લાગુ પોરબંદર જિલ્લા, જામનગર, લાગુ મોરબી, લાગુ કચ્છમાં હજુ પણ વરસાદની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને લાગુ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. સુરેદ્રનગર, લાગુ મોરબી અને અમદાવાદ જિલ્લામાં વરસાદ પડી શકે છે.
Thunderstorm Forecast Change: મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની શક્યતા રહેશે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
કચ્છમાં ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને દક્ષિણ કચ્છના દરિયા કાંઠે સારી શક્યતા રહેશે. પૂર્વ અને મધ્ય કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને પશ્ચિમ કચ્છમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદની થોડી શક્યતા પણ રહેશે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.
Bhavnagar ma 5 inch upper varsad kyare aavse