વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

Gujarat Weather: ગુજરાતમાં આજે અમુક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં થયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 11 તારીખ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે.

જેમાં આજે સમગ્ર રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે 8 અને 9 તારીખના રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

આવતી કાલે 8 ઓગસ્ટના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.

Gujarat Weather: આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે.

9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

આ સિવાય અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે.

10 અને 11 તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રરનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવો-મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment