ગુજરાતમાં નવાજૂની થવાના એંધાણ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયંકર આગાહી

અંબાલાલ પટેલ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આવનારા સમયમાં ગુજરાતના હવામાનમાં થનારા ફેરફાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં થનારી હલચલ અને ભારે વરસાદ અંગે અનુમાન વ્યક્ત કર્યુ છે.

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આવનારા સમયમાં ગુજરાતના હવામાનમાં થનારા ફેરફાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં થનારી હલચલ અને ભારે વરસાદ અંગે અનુમાન વ્યક્ત કર્યુ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. 15 ઓગસ્ટથી વરસાદી ઝાપટાં વધી શકે છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, મોનસુન ટ્રફના લીધે 16થી 24 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. 20થી 24 ઓગસ્ટે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 25થી 26 ઓગસ્ટના બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 17થી 18 ઓગસ્ટના અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે. જે ડીપ ડીપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. ચોમાસામાં ચક્રવાતી તોફાન બનવાની સંભાવના ઘણી ઓછી હોય છે.

અંબાલાલ પટેલ: આ સિસ્ટમ 20 ઓગસ્ટ આસપાસ મજબૂત થઈને મુંબઈ મહારાષ્ટ્ર તરફ જવાની સંભાવના છે. જોકે આ સિસ્ટમ ફંટાઈ જાય તો ગુજરાતના વાતાવરણને અસર કરશે.

આ સિસ્ટમની અસર 20થી 22 ઓગસ્ટ સુધીમાં બીજો કોઈ બદલાવ ન આવે તો ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થઈ શકે અને દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, આ સિસ્ટમની અસર 24 ઓગસ્ટ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં થાય તો દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે.

આ સિસ્ટમ ઓમાન તરફ જાય તો ભારતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ન થાય. હાલ દક્ષિણ પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment