વરસાદનું પૂર્વાનુમાન; બંગાળની ખાડીમાં સિસ્ટમ, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી

સાર્વત્રિક વરસાદ

બગાળની ખાડી સિસ્ટમનું કાઉન્ડ ડાઉન શરૂ થઈ ગયું છે. હવે બંગાળની ખાડોની સિસ્ટમ આગળ ચાલશે અને તે મધ્યપ્રદેશ પહોંચતા ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂવાત થઈ જશે. આ વરસાદી સિસ્ટમ (સાર્વત્રિક વરસાદ) રીત સર નું મેઘ તાંડવ સર્જી શકે તેવી મજબૂત છે.

આ સિસ્ટમના વરસાદની વાત કરીએ તો, ગીર સોમનાથ જિલ્લા સહિત જામગનર અને કચ્છ, જામનગર રાજકોટ પટ્ટો, અમદવાદથી રાજકોટ પટ્ટો સહિત ચોટીલાના વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે.

આ વર્ષે બંગાળની આ પેહેલી સિસ્ટમ હશે કે જે ગુજરાતમાં વરસાદ લાવશે. રાજ્યમાં અત્યાર સુધી સ્થાનિક સિસ્ટમના લીધે જ વરસાદ થતો હતો. આ સિસ્ટમ નજીક આવતાં હવે ખરા ખરીનું ખેલ ચાલુ કરશે.

આ વરસાદી સિસ્ટમ ઉનાથી સુત્રાપાડા, વેરાવળથી માંગરોળ, માંગરોળથી પોરબંદર પટ્ટામાં વધુ સક્રિય રહેશે. વરસાદી વહન ખુબ મજબૂત હશે એટલે પ્રચંડ ગાજવીજવાળો વરસાદ આવશે. આ વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવન પણ હશે.

આ સિસ્ટમ મધ્ય પ્રદેશ અને ગુજરાત સુધી આવીને સ્ટ્રોંગ બનશે એટલે ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની શકે છે. એટલે ગુજરાતના સમગ્ર વિસ્તારમાં આ સિસ્ટમને લીધે વરસાદ થશે.

વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…

આજથી સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘટશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રેડાં-ઝાપટાં, હળવો વરસાદ તો એકલ દોકલ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેશે. બીજા રહેલા વિસ્તારો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વિસ્તારો અને વરસાદનું પ્રમાણ વધુ રહેશે.

આગોતરા એંધાણ મુજબ, 16 જુલાઈથી બંગાળની ખાડીની સિસ્ટમને લીધે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની સંભાવના રહેશે. આ વરસાદી રાઉન્ડની શરૂઆત 16 જુલાઈથી થશે. આ સિસ્ટમ ઉપર નીચે થશે તો વિસ્તાર અને વરસાદમાં ફેરફાર થવો શક્ય છે.

ગુજરાતમાં 16 જુલાઈથી 24 જુલાઈ સુધીમાં એક સારો વરસાદી રાઉન્ડ જોવા મળશે અને ત્યાર બાદ આગળ પણ વરસાદી વાતાવરણ યથાવત રહેશે. ત્યાં સુધી રાજ્યમાં લોટરી રાઉન્ડ શરૂ રહેશે. રાજ્યમાં 2-3 દિવસ દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

The countdown to the Bagalani Khadi system has begun. Now the trough system of Bengal will move forward and it will start raining in Saurashtra including Gujarat as it reaches Madhya Pradesh. This rain system is strong enough to form thunderstorms.

As for the rainfall of this system, Jamnagar and Kutch including Gir Somnath district, Jamnagar Rajkot belt, Chotila area including Ahmedabad to Rajkot belt will receive heavy rainfall.

This year, it will be the Peheli system over Bengal that will bring rain to Gujarat. So far the state received rains only due to local systems. As this system approaches, the real game will now turn on.

This rain system will be more active in Una to Sutrapada, Veraval to Mangrol, Mangrol to Porbandar belt. Precipitation will be very strong so there will be heavy thundershowers. These rains will be accompanied by thunder and strong winds.

વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…

This system will reach Madhya Pradesh and Gujarat and become strong, so it can become strong up to deep depression. Therefore, there will be rain due to this system in the entire area of ​​Gujarat.

Rainfall will decrease in Saurashtra from today. Scattered, light rain in the areas of Saurashtra and Kutch, moderate to heavy rain is likely in single Dokal area. Other remaining areas are South Gujarat, Central Gujarat and rainfall will be high.

As per the advance forecast, the state is likely to receive widespread rainfall from July 16 due to the Bay of Bengal system. This rainy round will start from July 16. Changes in area and rainfall are possible as this system moves over.

Gujarat will witness a good round of rains from July 16 to July 24 and after that the rainy weather will continue. Till then the lottery round will start in the state. There may be good rain in South Gujarat areas for 2-3 days in the state.

Special Note:

This information is given on the basis of weather charts which are subject to natural variation, always consider the information provided by Meteorological Department for your business activities.

WhatsApp Group Join Now

1 thought on “વરસાદનું પૂર્વાનુમાન; બંગાળની ખાડીમાં સિસ્ટમ, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી”

Leave a Comment