તલના ભાવમાં કેટલો વધારો થશે? અત્યારે તલના ભાવ કેવાં છે? જાણો આજના તલના બજાર ભાવ

WhatsApp Group Join Now
તલના ભાવ (Tal Price):

સફદે તલની બજારમાં નબળા તલના ભાવમાં (Tal Price) મણે 5થી 15 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજી બાજુ કાળા તલની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે.

કાળા તલના ભાવમાં મણે 50થી 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં તલની બજારમાં તલની આવકો કેવી આવે એના ઉપર સંપુર્ણ બજારનો આધાર છે.

તલનાં વેપારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે, અત્યારના સંજોગોમાં તલની બજારમાં આવનારા દિવસોમાં વેચવાલી ઓછી થશે તો જ બજારને ટેકો મળશે, પરંતુ આ સિવાય તલની બજારમાં કોઈ મોટો ફેરફાર જણાતો નથી.

જુલાઈ મહિનામાં જો કોઈ આંતરરાષ્ટ્રીય ટેન્ડર આવે અથવા તો દેશમાં સ્થાનિક ખરીદીમાં વધારો થાય તો જ સફેદ તલની બજારમાં થોડો સુધારો થાય એવી સંભાવનાઓ છે. આ સિવાય સફેદ તલની બજારમાં કોઈ મોટો ફેરફાર દેખાતો નથી.

તો બીજી બાજુ કાળા તલમાં વેચવાલી ઓછી છે અને કાળા તલનો સ્ટોક પણ ઓછો છે. કાળા તલનો નવો પાક ચોમાસા બાદ દિવાળી પુરી થયા પછી જ આવશે. કાળા તલનો માલ ઓછો આવે છે અને કાળા તલની માંગ પણ હોવાથી કાળા તલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

સફેદ તલના ભાવ મોટો ફેરફાર થતો નથી, પંરતુ કાળા તલની બજારમાં તેજી જોવા મળી છે. કાળા તલના ભાવમાં વેચવાલી ઓછી હોવાની સામે માંગ વધતી હોવાથી ભાવમાં કાળા તલના ભાવમાં મણે 30થી 40 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે.

હાલમાં કાળા તલની 400થી 500 ગુણીની આવકો થઈ રહી છે, જેમાં વધારો થવાની કોઈ સંભાવના નથી. આ વર્ષે ઉનાળુ કાળા તલનો પાક 4000થી 5000 ટન જ આવ્યો છે, જે ગયા વર્ષે ઉનાળા સિઝનમાં 15000થી 20000 ટન આવ્યો હતો. એટલે કે કાળા તલનાં ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો હોવાથી આ વર્ષે કાળા તલનો સ્ટોક સાવ તળિયે પડ્યો છે.

વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…

કાળા તલની આવી સ્થિતિમાં થોડા વેપાર થતા જ બજારને ટેકો મળી રહ્યો છે. કાળા તલમાં ઝેડ બ્લેક શોર્ટેક્સનો ભાવમૅઅ‍ૅં એક જ દિવસમાં પ્રતિ મણે 50થી 60 રૂપિયાનો વધારો થયો છે અને માંગ સારી રહેશે તો હજી પણ ભાવમાં થોડો વધારો થાય તેવી શક્યતા છે.

સફેદ તલના બજાર ભાવ (Safed Tal Price):

સફેદ તલના બજાર ભાવ (Safed Tal Price):
ગોંડલ20002561
અમરેલી19952574
બોટાદ21502420
સાવરકુંડલા22502580
જામનગર23002505
જામજોધપુર21502571
વાંકાનેર21602500
જેતપુર21502551
જસદણ18502558
વિસાવદર22432471
મહુવા21252550
જુનાગઢ20002562
મોરબી20002552
રાજુલા22012501
બાબરા23402470
કોડીનાર20002508
ધોરાજી20812471
પોરબંદર21402350
હળવદ20502414
તળાજા21402605
ભચાઉ21002200
પાલીતાણા21002330
ધ્રોલ20402420
ઉંઝા21002575
કડી20412450
વીરમગામ20322336
બાવળા21112112
દાહોદ22002500

કાળા તલના બજાર ભાવ (Kala Tal Price):

કાળા તલના બજાર ભાવ (Kala Tal Price):
અમરેલી30303125
સાવરકુંડલા27003140
ગોંડલ26263201
બોટાદ31103160
જસદણ25002501
વિસાવદર27423146

દરરોજના જણસીના ભાવો તથા સર્વે જાણવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડવા માટે અહીં ક્લિક કરો.

The price of weak sesame has decreased by Rs 5 to Rs 15 in the white sesame market. On the other hand, the black sesame market is showing strength.

I have seen an increase of 50 to 60 rupees in the price of black sesame. The entire market is based on how the income of sesame in the sesame market will come in the coming days.

Sesame traders have found that, in the current situation, the market will be supported only if the sale of sesame in the coming days is reduced, but apart from this, there is no major change in the sesame market.

If there is an international tender in the month of July or there is an increase in domestic purchases in the country, there is a possibility that the white sesame market will improve a little. Apart from this, no major change is seen in the white sesame market.

On the other hand, the sale of black sesame is low and the stock of black sesame is also low. The new crop of black sesame will come only after Diwali is over after monsoon. The supply of black sesame is low and the price of black sesame is increasing due to the demand of black sesame.

The price of white sesame does not change much, but the market of black sesame has seen a boom. Black sesame prices have seen an improvement of 30 to 40 rupees in the price of black sesame as the demand is increasing against the low sales.

WhatsApp Group Join Now

Leave a Comment