Gujarat Rain Forecast:
હાલ ગુજરાતમાં વરસાદનો મિની રાઉન્ડ શરૂ છે. વરસાદના આ મીની રાઉન્ડમાં આજે ઉત્તર પૂર્વ ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મેહસાણા જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે. આ સિવાય ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.
મધ્ય પૂર્વ ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે. આ સિવાય અમદાવાદ, આણંદ અને વડોદરા જિલ્લામાં પણ વરસાદની થોડી શક્યતા રહેશે.
દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદની થોડી સંભાવના છે અને આ ઉપરાંત સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ વરસાદ થઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં રેડા ઝાપટાં ચાલુ રહેશે. આજે દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને પછી વરસાદનો આ મિની રાઉન્ડ પુર્ણ થઈ શકે છે.
વરસાદનો મીની રાઉન્ડ પુર્ણ થયા બાદ 8 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે જે 8 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધી ચાલશે અને આ દરમિયાન ગુજરાતમાં ખુજ સારો વરસાદ પડશે. આ નવા રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. કુદરતી પરિબળોને લીધે સૌરાષ્ટ્ર ગુજરાત સહિત કચ્છમાં પણ ભારે વરસાદ સંજોજ બની રહ્યાં છે.
વરસાદનો આ નવો રાઉન્ડ વરસાદી સિસ્ટમને આધારિત હશે. સિસ્ટમના ટ્રેકમાં વારંવાર ફેરફાર થતો હોય છે એટલે અત્યારે સિસ્ટમની દિશા નક્કી ના હોય. પરંતુ સિસ્ટમ જેમ નજીક આવશે તેમ કેટલી ઉપર નીચે ચાલે તેના પર આધાર રાખશે.
મનરેગા જોબકાર્ડ (MGNREGA) શું છે? આ યોજનાનો લાભ કોને મળે?
ચોમાસાની ધરી અને અરબી સમુદ્રમાં કોઈ અચાનક પરિબળ બને અને આ સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારમાં બને તો ગુજરાત-સૌરાષ્ટ્રને વધુ ફાયદો થશે. અત્યારે આમ જ બને તેની શક્યતા વધારે છે અને જો આમ બનશે તો ખુબ જ મોટા પ્રમાણમાં વરસાદ આવશે.
આ સિસ્ટમ ચોમાસાની મોટી અને વધુ વરસાદ આપતી સિસ્ટમ બને તેવી હાલ શક્યતા છે. આ સિસ્ટમ નજીક આવતા કેવી ગતિએ આગળ વધે અને ગુજરાત-સોરાષ્ટ્રના સેન્ટરમાં સ્થિર થાય તેવી શક્યતા રહેશે. એટલે જો આમ થશે તો ખુબ જ વધારે વરસાદ પડશે જેની ખેડૂત મીત્રોએ નોંધ લેવી.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.
Gujarat Rain Forecast:
Currently, a mini round of rain has started in Gujarat. In this mini round of rain, there will be chances of rain in Aravalli, Sabarkantha, Banaskantha and Mehsana districts of North East Gujarat today. Apart from this, it may rain in Gandhinagar too.
There will be chances of rain in Mahisagar, Dahod, Panchmahal, Kheda and Chota Udepur districts of Central East Gujarat. Apart from this, there will be some chance of rain in Ahmedabad, Anand and Vadodara districts.
મનરેગા જોબકાર્ડ (MGNREGA) શું છે? આ યોજનાનો લાભ કોને મળે?
South Gujarat’s Bharuch and Narmada districts have a slight chance of rain, besides Surat, Tapi, Navsari, Dang and Valsad districts.
Showers will continue in Saurashtra, especially in coastal areas of East Saurashtra and South Saurashtra. Scattered showers may occur during the day today and then this mini round of showers may complete.
After the completion of the mini round of rains, a new round of rains may come from July 8 which will last from July 8 to July 15 and during this time Gujarat will receive good rains. Heavy to very heavy rains may occur in this new round. Due to natural factors, heavy rainfall is expected in Kutch including Saurashtra, Gujarat.
This new round of rain will depend on the monsoon system. The track of the system changes frequently so the direction of the system is not fixed at the moment. But it will depend on how much the system moves up and down as it approaches.
Gujarat-Saurashtra will benefit more if there is a sudden factor in monsoon axis and Arabian Sea and this system forms in North India area. Right now, the possibility of this happening is high and if it happens, there will be a lot of rain.
Special Note:
This information is given on the basis of weather charts which are subject to natural variation, always consider the information provided by Meteorological Department for your business activities.